ગણના 25:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને મૂસાએ ઇઝરાયલના ન્યાયાધીશોને કહ્યું, “તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાલ-પેઓર [ના પંથ] માં ભળ્યા હોય, તેઓને મારી નાખો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 મોશેએ આગેવાનોને કહ્યું, “તમારે દરેકે તમારા કુળમાંથી જે કોઈ પેયોરના બઆલની પૂજાભક્તિમાં સામેલ થયો હોય તેનો સંહાર કરવો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, “તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ-પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેથી મૂસાએ ઇસ્રાએલના ન્યાયાધીશોને હુકમ કર્યો, “તમાંરામાંની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના અધિકાર નીચેના માંણસોમાંથી જેણે જેણે પેઓરના બઆલની પૂજા કરી હોય તે સૌનો વધ કરે.” Viz kapitola |