ગણના 24:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 અને તેણે આ દિવ્યવાણી ઉચ્ચારી: “બયોરના પુત્ર બલામનો આ સંદેશ છે; હવે જેની આંખો બધું સ્પષ્ટ જુએ છે તેના આ શબ્દો છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે ભવિષ્યવાણી કરીને કહ્યું, “બેઓરનો દીકરો બલામ કહે છે, જે માણસની આંખો વિશાળ રીતે ખુલ્લી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું, “બયોરનો પુત્ર બલામ કહે છે, જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે. Viz kapitola |