ગણના 23:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને જેમ બલામે કહ્યું હતું તેમ કરીને બાલાકે પ્રત્યેક વેદી પર એક બળદનો તથા એક ઘેટાનો હોમ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 બાલાકે બલામના કહ્યા પ્રમાણે કર્યું. તેણે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો યજ્ઞ કર્યો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જેમ બલામે કહ્યું તેમ બાલાકે કર્યું, તેણે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ30 બલામે જે કહ્યું તે જ પ્રમાંણે બાલાકે કર્યું અને પ્રત્યેક વેદી પર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું. Viz kapitola |