ગણના 23:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જુઓ, લોક સિંહણની પેઠે ઊઠે છે, અને સિંહની પેઠે ઊંચા થાય છે. તે શિકાર ખાય, અને મારીને રક્ત પીએ ત્યાં લગી તે સૂઈ જશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 ઊભી થયેલી સિંહણ અને તરાપ મારનાર સિંહ જે પોતાનો શિકાર મારીને ખાય નહિ અને તેનું લોહી પીએ નહિં ત્યાં સુધી નિરાંતે બેસતાં નથી, તેમના જેવી ઇઝરાયલી પ્રજા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ24 એ પ્રજા તો સિંહની જેમ છલાંગ માંરવાને તાકી રહી છે; એ શિકારને ફાડી ખાધા વિના અને તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.” Viz kapitola |