ગણના 23:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ઈશ્વર મિસરમાંથી તેઓને કાઢી લાવ્યો. તેને જાણે કે જંગલી ગોધાના જેટલું બળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે; જંગલી આખલા જેવું તેમનું બળ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઈશ્વર તેઓને મિસરમાંથી બહાર લાવ્યા છે, અને જંગલી બળદ જેવી તાકાત આપે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે, અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે. Viz kapitola |