ગણના 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ઈશ્વરે બલામની પાસે આવીને કહ્યું, “જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઈશ્વરે બલામ પાસે આવીને પૂછ્યું, “તારી સાથે આ માણસો આવ્યા તે કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ9 તે રાત્રે દેવે બલામ પાસે આવીને પૂછયું, “તારી સાથે આ માંણસો કોણ છે?” Viz kapitola |