ગણના 22:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને બાલાકે ગોધાઓનો તથા ઘેટાઓનો ય કર્યો, ને બલામ તથા જે આગેવાનો તેની સાથે હતા તેઓની પાસે તેણે માણસ મોકલ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ40 બાલાકે તે જગ્યાએ બળદો અને ઘેટાનો યજ્ઞ ચઢાવ્યો તથા બલામ અને તેની સાથેના આગેવાનોને તેઓનાં બલિદાનો માંટે પ્રાણીઓ આપ્યાં. Viz kapitola |