ગણના 22:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને બાલાકે બલામને કહ્યું, “શું મેં તને આગ્રહથી તેડાવ્યો નહોતો? તો તું મારી પાસે કેમ આવ્યો નહિ? શું હું નિ:સંશય તને માનવંતે હોદ્દે ચઢાવી શક્તો નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 બાલાકે બલામને કહ્યું, “મેં તમને બોલાવવાને માણસો મોકલ્યા ન હતા? તો તમે કેમ આવ્યા નહિ? તમને એવું લાગ્યું કે હું તમને યોગ્ય ભેટ નહિ આપી શકું?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 બાલાકે બલામને કહ્યું, “મેં તને બોલાવવા માણસો નહોતા મોકલ્યા? શા માટે તું મારી પાસે આવ્યો નહિ? શું હું તારો આદર કરવા સમર્થ ન હતો.” Viz kapitolaપવિત્ર બાઈબલ37 તેણે બલામને પૂછયું, “મે તમને બોલાવવા માંણસો ન્હોતા મોકલ્યા? તમે આટલો બધો વિલંબ શા માંટે કર્યો? તમને શું એમ લાગ્યું હતું કે હું તમને બદલો નહિ આપી શકું?” Viz kapitola |