ગણના 22:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને બલામ આવ્યો છે એ બાલાકે સાંભળ્યું, ત્યારે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર છે, એટલે તે સીમનો સૌથી છેડા પરનો ભાગ છે, ત્યાં સુધી તે તેને મળવાને સામો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 બલામ આવે છે તેની બાલાકને ખબર પડી. તેથી બાલાક તેને મળવા માટે મોઆબની સરહદના છેવાડે આર્નોન નદી પાસે આવેલા આર નગર સુધી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 બાલાક રાજાએ જયારે સાંભળ્યું કે બલામ આવ્યો છે, ત્યારે તે તેને મળવા માટે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર આવેલું છે ત્યાં ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ36 રાજા બાલાકે જયારે સાંભળ્યું કે બલામ આવી રહ્યો છે, ત્યારે તે પાટનગર છોડીને તેને મળવા માંટે મોઆબની સરહદ પર આર્નોન પાસે આવેલા આર સુધી ગયો, Viz kapitola |