ગણના 22:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને ગધેડીએ બલામને કહ્યું, “શું હું તારી ગધેડી નથી કે, જેના પર તેં તારી આખી જિંદગીભર આજ સુધી સવારી કરી છે? તને એમ કરવાની કોઈ દિવસે મને ટેવ હતી?” અને તેણે કહ્યું, “ના.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 ગધેડીએ કહ્યું, “શું હું તારી એ જ ગધેડી નથી કે જેના પર તેં જિંદગીભર સવારી કરી છે. આજ દિન સુધી મેં તને કદી આવું કર્યું છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ગધેડીએ બલામને પૂછ્યું, “શું હું તારી ગધેડી નથી? જેના પર તેં તારા પૂરા જીવનથી આજ સુધી સવારી કરી છે. તારી આગળ આવું કરવાની મને ક્યારેય આદત હતી?” બલામે કહ્યું, “ના.” Viz kapitolaપવિત્ર બાઈબલ30 ગધેડીએ બલામને પૂછયું, “જો હું કંઈ તારાથી અજાણી છું? તેં આખુ જીવન તો માંરા પર સવારી કરી છે. માંરા સમગ્ર જીવનમાં મેં પહેલા કદી આવું કર્યુ છે ખરું?” બલામે કહ્યું, “ના, કદાપી નહિ.” Viz kapitola |