ગણના 22:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને ફરીથી બાલાકે તેઓના કરતાં વધારે, તથા વિશેષ માનીતા આગેવાનોને મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ત્યાર પછી બાલાકે પ્રથમ કરતાં વધુ પ્રતિષ્ઠિત એવા વધારે આગેવાનોને મોકલ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બાલાકે ફરીથી વધારે અને પહેલા સમૂહ કરતાં વધારે માનવંત વડીલોને મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 બાલાકે ફરીથી પ્રયત્ન કર્યો, અને પહેલાં કરતાં સંખ્યામાં વધારે અને વધારે પ્રતિષ્ઠિત આગેવાનોને મોકલ્યા. Viz kapitola |