ગણના 22:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ; કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેથી બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમે તમારે ઘેર પાછા જાઓ. કારણ, પ્રભુએ મને તમારી સાથે આવવાની ના પાડી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી બલામે સવારે વહેલા ઊઠીને બાલાકના વડીલોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ કેમ કે, ઈશ્વર મને તમારી સાથે આવવાની મના કરે છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 તેથી બલામે બીજી સવારે વહેલા ઊઠીને બાલાકના કર્મચારીઓને કહ્યું, “તમે તમાંરા દેશમાં પાછા જાઓ, કારણ કે, યહોવાએ મને તમાંરી સાથે આવવાની ના પાડી છે.” Viz kapitola |