ગણના 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચુંમોતેર હજાર ને છસો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે. Viz kapitola |