Online Bible

- Reklamy -




ગણના 2:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેની પાસે આશેરના કુળના છાવણી કરે. અને ઓક્રાનનો દિકરો પાગિયેલ તે આશેરના પુત્રોનો અધિપતિ થાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 “અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય;

Viz kapitola kopírovat




ગણના 2:27

Následuj nás:

Reklamy


Reklamy