ગણના 18:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક માસની ઉમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી, એટલે પવિત્રસ્થાનનો શેકેલ, જેના વીસ ગેરાહ થાય છે, તે પ્રમાણે પાંચ શેકેલનાં નાણાંથી છોડાવી લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 નર બાળકો એક મહિનાના થાય ત્યારે પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે તેમનું મુક્તિમૂલ્ય 55 ગ્રામ ચાંદી લઈ તેમને મુક્ત કરવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી, જે વીસ ગેરહ જેટલું છે છોડાવી લે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પ્રત્યેક પ્રથમજનિત બાળકને મુકત કરવાની કિંમતરૂપે અધિકારયુક્ત અધિકૃત માંપ પાંચ શેકેલ ચાંદી લેવી. અને બાળક એક મહિનાનું થાય ત્યારે તેને મુક્ત કરવું. Viz kapitola |