ગણના 15:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને પ્રત્યેક હલવાનને માટે દહનીયાર્પણની સાથે કે યજ્ઞની સાથે. પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને દહનબલિ કે બલિ માટેના દરેક ઘેટાની સાથે એક લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને દરેક હલવાનને સારુ દહનીયાર્પણ સાથે કે યજ્ઞ સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર. Viz kapitolaપવિત્ર બાઈબલ5 અને હલવાનને દહનાર્પણ તરીકે અર્પણ કરતી વખતે એક લીટર દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે અર્પણ કરવો. Viz kapitola |