ગણના 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓએ ઇઝરાયલની સમગ્ર પ્રજાને કહ્યું, “જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેમણે સમગ્ર ઇઝરાયલી સમાજને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે તો અતિ ઉત્તમ દેશ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને તેઓએ ઇઝરાયલપુત્રોના સમગ્ર સમુદાયને કહ્યું કે, “અમે જે દેશની જાસૂસી કરવા ગયા હતા તે ખૂબ ઉતમ દેશ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે. Viz kapitola |