ગણના 14:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને મૂસાએ કહ્યું, “તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? એ તેઓ સફળ થશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 પણ મોશેએ કહ્યું, “તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કેમ કરો છો? તમે આક્રમણમાં સફળ થશો નહિ! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ41 પછી મૂસાએ કહ્યું, “હવે તે માંટે ઘણું મોડું થયું કહેવાય. યહોવાએ તમને અરણ્યમાં પાછા જવાની આજ્ઞા કરેલ છે, તમે હવે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન શા માંટે કરો છો? એમાં તમને કોઈ લાભ થશે નહિ. Viz kapitola |