ગણના 10:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને તેણે કહ્યું, “હું તો નહિ આવું. પણ હું મારા પોતાના દેશમાં ને મારાં પોતાનાં સગાંની પાસે જઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પણ હોબાબે જવાબ આપ્યો, “ના, મારે નથી આવવું. હું તો મારા પોતાના સગાં પાસે મારા વતનમાં પાછો જઈશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે, “હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ30 હોબાબે પ્રત્યુત્તર આપ્યો, “ના, હું તમાંરી સાથે નહિ આવું. હું તો માંરા પોતાના દેશમાં માંરાં સંગાઓ પાસે પાછો જઈશ.” Viz kapitola |