ગણના 1:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 બિન્યામીનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ. Viz kapitolaપવિત્ર બાઈબલ36 બિન્યામીનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેમની ઉપરના બધાં જ પુરુષો જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેમની કુટુંબવાર નોંધ કરવામાં આવી. Viz kapitola |