મીખાહ 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તારો હાથ તારા વૈરીઓ પર ઉગામ, ને તેનાથી તારા સર્વ શત્રુઓ કાપી નંખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એમ જ ઇઝરાયલ પોતાના શત્રુઓ પર જીત મેળવશે અને તેમનો બધાનો નાશ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તારા શત્રુઓ વિરુદ્ધ તારો હાથ ઊઠશે, તે હાથ તેઓનો નાશ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તારા શત્રુઓ પર તારો હાથ ઉગામાશે અને તારા બધા હરીફો નાશ પામશે. Viz kapitola |