માથ્થી 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થંભ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એ આદેશ સાંભળીને તેઓ ચાલી નીકળ્યા. જે તારો તેમને પૂર્વમાં દેખાયો હતો તેને તેમણે માર્ગે જતાં જોયો. એ તારો તેમની આગળ આગળ ચાલવા લાગ્યો, અને જે જગ્યાએ બાળક હતું ત્યાં તે અટકી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા. તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો. તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા. તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું, તે જગ્યાએ તારો થંભ્યો. Viz kapitola |