લૂકની લખેલી સુવાર્તા 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 બધાં પોતાનાં નામ નોંધાવવા માટે પોતપોતાનાં શહેરમાં ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી બધા પોતાની નોંધણી કરાવવા માટે પોતપોતાના વતનમાં ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા. Viz kapitola |