લેવીય 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પછી તેણે દહનીયાર્પણ રજૂ કર્યું, ને વિધિ પ્રમાણે તે ચઢાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પછી તેણે વિધિના નિયમો પ્રમાણે દહનબલિ પણ ચડાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે દહનીયાર્પણ રજૂ કર્યું અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાંણે વિધિપૂર્વક અર્પણ કર્યુ. Viz kapitola |