લેવીય 9:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેનું માંસ તથા ચામડું તેણે છાવણીની બહાર અગ્નિમાં બાળી નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પણ તેણે માંસ તથા ચામડું છાવણી બહાર લઈ જઈને અગ્નિમાં બાળી નાખ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ11 પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું. Viz kapitola |