લેવીય 4:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ને બન્ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે, ને કલેજા પરનું ચરબીનું પડ ગુરદા સહિત તે કાઢી લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી, Viz kapitola |