લેવીય 26:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તમે તમારા શત્રુઓને નસાડશો, ને તેઓ તમારી આગળ તરવારથી પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમે તમારા દુશ્મનોને હાંકી કાઢશો અને તેઓ તમારી આગળ તલવારથી પડશે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 “તમે તમાંરા દુશ્મનોને હાંકી કાઢશો, અને તેઓ તમાંરી તરવારનો ભોગ બનશે. Viz kapitola |