લેવીય 26:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમે મારા સાબ્બાથો પાળો, ને મારા પવિત્રસ્થાનની મર્યાદા રાખો, હું યહોવા છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 મારા સાબ્બાથ પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમારે મારા વિશ્રામવાર પાળવા અને મારા પવિત્રસ્થાનની પવિત્રતાને માન આપવું, હું યહોવાહ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું. Viz kapitola |