લેવીય 25:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તથા તારાં ઢોરઢાંકનો તથા તારા દેશનાં જાનવરોનો ખોરાક થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તમારાં પાળેલાં અને વન્ય પ્રાણીઓ એ સૌને માટે ખોરાક પૂરો પાડશે. જમીનમાં જે કાંઈ આપમેળે પાકે તેનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તમાંરાં ઢોરોને તથા દેશના જંગલી જાનવરોને ખાવા કામ લાગશે, તેથી જે કંઈ આપોઆપ પેદા થાય તેનો ખાવામાં ઉપયોગ કરી શકશો. Viz kapitola |