લેવીય 25:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાલી લોકોને એમ કહે કે, જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાળે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “તું ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: હું જે દેશ તમને આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો ત્યારે પ્રભુના માનમાં દર સાતમે વર્ષ તમારે જમીનને પૂરો આરામ આપવો અને તેમાં કોઈ જાતની ખેતી કરવી નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તું ઇઝરાયલી લોકોને આ કહે કે, ‘જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો. Viz kapitola |