લેવીય 22:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 એ માટે તમે મારી આજ્ઞાઓ પાળો, ને તેઓનો અમલ કરો; હું યહોવા છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓ પાળો અને તેનો અમલ કરો; હું પ્રભુ છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તમારે મારી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કેમ કે હું યહોવાહ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ31 “તમાંરે માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કારણ કે હું યહોવા છું. Viz kapitola |