લેવીય 22:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓ કે જે તેઓ યહોવાને અર્પણ કરે છે, તેમને તેઓ વટાળે નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યજ્ઞકારોએ પવિત્ર અર્પણની વસ્તુ બીજા કોઈ બીનઅધિકૃત માણસને ખાવા આપીને તેને ભ્રષ્ટ કરવી નહિ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યાજકો ઇઝરાયલીઓની પવિત્ર વસ્તુઓ કે જે યહોવાહને તેઓ અર્પણ કરે છે, તેઓને અશુદ્ધ ન કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 “યાજકોએ ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલાં અર્પણનો પોતાનો ભાગ યાજક ન હોય એવા લોકોને ખાવા દઈ એને ભ્રષ્ટ કરવો નહિ. Viz kapitola |