લેવીય 20:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને જ્યારે તે પોતાનં સંતાન મોલેખને આપે, ત્યારે જો લોકો કોઈ પણ રીતે દરગુજર કરીને તેને મારી નહિ નાખે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 જો ઇઝરાયલી સમાજ તે પ્રત્યે ધ્યાન ન આપે અને તેને મારી નાખે નહિ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે, Viz kapitolaપવિત્ર બાઈબલ4 જો કોઈ માંણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે, ત્યારે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે, Viz kapitola |