Online Bible

- Reklamy -




લેવીય 19:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને તમારે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળવા, ને તેઓને અમલમાં લાવવા; હું યહોવા છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 મારા બધા નિયમો અને આજ્ઞાઓ પાળજો. હું પ્રભુ છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

37 “તમાંરે માંરા બધા જ નિયમો આજ્ઞાઓ અને માંરી વિધિઓ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપવું અને કાળજીપૂર્વક તેનું પાલન કરવું અને તેમનો અમલ કરવો, કારણ, હું યહોવા છું.”

Viz kapitola kopírovat




લેવીય 19:37

Následuj nás:

Reklamy


Reklamy