લેવીય 16:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને બે બકરા તે લે, ને તેઓને મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાની સમક્ષ લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ત્યાર પછી તેણે મુલાકાત- મંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ બે બકરા લાવવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 “ત્યાર પછી તેણે પેલા બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ રજૂ કરવા. Viz kapitola |