લેવીય 13:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય, તો તેને યાજકની આગળ લાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9-10 “જો કોઈને ચામડીમાં ચાંદાનો રોગ થયો હોય તો તેને યજ્ઞકાર પાસે લઈ જવો. યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેની ચામડીમાં સફેદ ચાંદું હોય અને તેને લીધે તેના વાળ પણ સફેદ થઈ ગયા હોય અને ચાંદું પરુંથી ભરાઈ ગયું હોય; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 “જો કોઈ વ્યક્તિને કોઢનું ચાંદું હોય અને કોઢ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. અને યાજકે તેને તપાસવો. Viz kapitola |