લેવીય 13:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 અને તે વસ્ત્રમાં, અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં, અથવા ચામડાની બનેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય; તો તેને કોઢનો રોગ સમજવો, ને યાજકને તે બતાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 અને તેનો રંગ લીલો કે લાલ હોય તો તે પ્રસરતી ફૂગ છે તેમ સમજવું. યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય, તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો. Viz kapitolaપવિત્ર બાઈબલ49 તે લીલાશ પડતો કે રતાશ પડતો હોય, તો તેને તપાસ માંટે યાજક પાસે લઈ જવો. Viz kapitola |