લેવીય 13:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તો તેને મૂંડાવવો, પણ ઉંદરી [વાળી જગા] તે ન મૂંડાવે. અને યાજક તે ઉંદરીવાળાને બીજા સાત દિવસ સુધી પૂરી રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તો તે માણસે ઊંદરીવાળા ભાગ સિવાયના વાળ કપાવવા અને યજ્ઞકાર તેને બીજા સાત દિવસ અલગ રાખે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો. Viz kapitolaપવિત્ર બાઈબલ33 તો તે માંણસે ઉંદરીવાળા ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માંટે જુદો રાખવો. Viz kapitola |