યર્મિયાનો વિલાપ 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેમણે મને અજવાળામાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેમણે મને અંધકારમાં ઊંડેઊંડે ધકેલી દીધો છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે. Viz kapitola |