યૂના 4:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ બીજે દિવસે સવાર થતાં ઈશ્વરે એક કીડો ઉત્પન્ન કર્યો, તેણે કીકાયોનના વેલાને કરડી ખાધો, તેથી તે સુકાઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પણ બીજે દિવસે વહેલી સવારે ઈશ્વરે એક કીડો ઉત્પન્ન કર્યો કે જેણે પેલી એરંડી કરડી ખાધી, એટલે એરંડી ચિમળાઈ ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પંરતુ બીજે દિવસે સવારે દેવની યોજના મૂજબ, એક કીડો છોડ ખાઇ ગયો અને તે સુકાઇ ગયું. Viz kapitola |