યૂના 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવા ઈશ્વરે કીકાયોનનો એક વેલો ઉત્પન્ન કર્યો, ને તેને યૂનાની ઉપર ઝઝૂમતો બનાવ્યો, જેથી તે તેના માથા પર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીકાયોનના વેલાને લીધે યૂના બહું જ આનંદ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યોનાને થોડી શીતળ છાયા મળે અને એમ તેની બેચેની દૂર થાય માટે પ્રભુએ એરંડી ઉગાવી. યોના તેનાથી ખૂબ ખુશ થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 દેવ યહોવાએ કીણયોનનો એક વેલો યૂના ઉપર ઉત્પન્ન કર્યો, કે જેથી તે તેના માથા ઉપર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીણયોનના વેલાને લીધે યૂના બહુ જ ખુશ હતો. Viz kapitola |