યર્મિયા 8:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 “મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે. Viz kapitola |