Online Bible

- Reklamy -




યર્મિયા 52:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તેઓને બાબિલના રાજાની પાસે રિબ્લામાં લઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 નબૂઝારઅદાન એ બધાને કેદ કરીને હમાથ પ્રદેશના રિબ્લા નગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયો!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહ ખાતે બાબિલના રાજા આગળ લઇ ગયો.

Viz kapitola kopírovat




યર્મિયા 52:26

Následuj nás:

Reklamy


Reklamy