યર્મિયા 5:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેઓનો ભાથો ઉઘાડી કબર છે, તેઓ સર્વ શૂરવીરો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેમના ભાથાં ઉઘાડી કબર જેવાં છે. તેઓ સૌ શૂરવીર સૈનિકો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓ બધા યોદ્ધાઓ છે, તેઓનો ભાથો ઉઘાડી કબર જેવો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તેઓ બધા પ્રચંડ યોદ્ધાઓ છે, તેમનાં ભાથામાં જીવલેણ બાણ ભર્યા છે. Viz kapitola |