યર્મિયા 49:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પ્રશંસનીય નગર જે મારા આનંદનું શહેર તેનો કેમ ત્યાગ કરવામાં આવ્યો નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પ્રખ્યાત અને આનંદદાયક નગર સાવ સૂનું થઈ ગયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેના લોક કહે છે, “આનંદનું નગર જે એક સમયે ખૂબ ગૌરવવંતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે?’” Viz kapitolaપવિત્ર બાઈબલ25 “આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.” Viz kapitola |