યર્મિયા 49:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 દમસ્કસ લાચાર બની ગયું છે, તે પાછું ફરીને નાસવાનું કરે છે, ને તેને ધ્રૂજારી છૂટી છે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને સષ્ટ તથા વેદના થયાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 દમાસ્ક્સના લોકો લાચાર બન્યા છે. તેઓ નાસી છૂટવા માગે છે, પણ ભયથી સ્તબ્ધ થઈ ગયા છે. પ્રસૂતાની જેમ તેઓ દુ:ખ અને વેદનામાં સપડાયા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 દમસ્કસ લાચાર બની ગયું છે; તેના સર્વ લોકો પાછા ફરીને નાસે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને કષ્ટ તથા વેદના થાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 દમસ્ક લાચાર બની ગયું છે. તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય, પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે. Viz kapitola |