યર્મિયા 48:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે તેઓ નિત્ય રડતાં રડતાં લૂહીથના ચઢાવ પર ચઢશે; કેમ કે તેઓએ હોરોનાયિમના ઢોળાવની પાસે વિનાશનો સંતાપકારી પોકાર સાંભળ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 કારણ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે. Viz kapitola |