યર્મિયા 48:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 યહોવા કહે છે, હું તેનો ક્રોધ જાણું છું, તેમાં કંઈ વજન નથી. તેની બડાઈ નકામી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 હું પોતે તેમના અભિમાન વિષે જાણું છું. તેમની ડંફાસ વજૂદ વગરની છે અને તેમનાં કાર્યો લાંબું ટકવાનાં નથી. હું પ્રભુ આ બોલું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યહોવાહ કહે છે કે; હુંતેનો ક્રોધ જાણું છું. તેની બડાઈ બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધાં પોકળ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ30 યહોવા કહે છે, “મને પોતાને એની ઉદ્ધતાઇની ખબર છે. તેની ડંફાસો બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધા પોકળ છે. Viz kapitola |