યર્મિયા 44:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી સર્વ લોકોને તથા સર્વ સ્ત્રીઓને યર્મિયાએ કહ્યું, “મિસર દેશમાં આવી રહેલા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 વળી યર્મિયાએ બધા લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું, “હે ઇજિપ્ત દેશમાં વસેલા યહૂદિયાના લોકો, તમે પ્રભુનો સંદેશ સાંભળો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, યહૂદાના સર્વ લોકો, જેઓ મિસર દેશમાં છે તમે યહોવાહનું વચન સાંભળો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, “મિસરમાં વસતા યહૂદિયાના નાગરિકો તમે સર્વ યહોવાનું વચન ધ્યાનથી સાંભળો! Viz kapitola |