યર્મિયા 43:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેથી કારેઆના પુત્ર યોહાનાને, સૈન્યોના સર્વ સરદારોએ, તથા સર્વ લોકે યહૂદિયા દેશમાં રહેવા વિષેનું યહોવાનું વચન માન્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેથી કારેઆનો પુત્ર યોહાનાન, બીજા સેનાનાયકો અને બીજા લોકો યહૂદિયામાં રહેવા વિષેની પ્રભુની વાણીને આધીન થયા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેથી યોહાનાને, સૈનાનાયકોએ અને સર્વ લોકોએ યહોવાનું કહ્યું કરવાની અને યહૂદિયામાં રહેવાની ના પાડી. Viz kapitola |